Agriculture Loan (Medium & Long)
બેંક તરફથી ખેડૂતોને વિકાસ માટે અલગ અલગ હેતુના મધ્યમ મુદત તેમજ લાંબી મુદતના મુદતી ધિરાણો આપવામાં આવે છે, જેમાં
> માઈનોર ઈરીગેશન
> લેન્ડ ડેવલોપમેન્ટ
> ડેરી ડેવલોપમેન્ટ
> ફાર્મ મિકેનાઈઝેશન
> ટુ-વ્હીલ તથા ફોર્ વ્હીલ
> ઘરનુ ઘર હાઉસીગ લોન
આમ ૬ સેકટરમાં મુદતી ધિરાણો આપવામાં આવે છે. જેમાં હાઉસીગ લોન ૧૫ વર્ષની મુદત માટે, ટ્રેકટર લોન ૭ વર્ષની મુદત માટે અને બાકીના હેતુઓ માટે ૫ વર્ષની મુદત લોન આપવામાં આવે છે. જેમાં હેતુ પ્રમાણે મોરેટેરીયમ પિરીયડ રાખવામાં આવે છે. ફાર્મ મિકેનાઈઝેશન, ટુ-વ્હીલ તથા ખેતીવાડીના ઈલેકટ્રીક કવોટેશન ભરવાની લોન માટે માર્જીન રાખવામાં આવેલ નથી. જયારે બાકીના હેતુઓ માટે ૧૦% માર્જીન રાખીને યુનિટ કોસ્ટ અથવા કવોટેશનની રકમ એમ બેમાંથી જે ઓછુ હોય તેના ૯૦% બેંક લોન મંજુર કરવામાં આવે છે. અંને સરકારશ્રીની સ્કીમેટીક યોજનામાં સરકારશ્રીના નિયમ મુજબ માર્જીન રાખીને લોન મંજુર કરવામાંઆવે છે. ખેતી વિષયક માધ્યમ મુદત/લાંબી મુદતના ધિરાણ માટે હેકતરદિઠ પિયત જમીન માટે ધિરાણની બોરોઈગ્સની મર્યાદામાં ધિરાણ મંજુર કરવામાં આવે છે.
જેમાં તા.૦૧/૦૪/૨૦૧૫ થી પિયત જમીન માટે ૧ હેકટરે રૂ.૩,૫૦,૦૦૦/- અને બિનપિયત જમીન માટે ૧ હેકટરે રૂ.૨,૭૫,૦૦૦/- બોરોઈગ્સ નકકી કરવામાં આવેલ છે. જેમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે.
| DESCRIPTION | INT RATE |
|---|---|
| Medium Term Normal 3 Years IND | 11.50 |
| Medium Term Normal 3 Years PACS | 10.00 |
| Medium Term Normal 5 Years IND | 11.50 |
| Medium Term Normal 5 Years PACS | 10.00 |
| Medium Term Godown INDIVIDUAL | 11.50 |
| Medium Term Godown PACS | 10.00 |
| Medium Term Agricultural 2 Vehicle IND | 11.50 |
| Medium Term Agricultural 2 Vehicle PACS | 10.00 |
| Medium Term Agricultural 4 Vehicle IND | 11.50 |
| Medium Term Agricultural 4 Vehicle PACS | 10.00 |
| Medium Term Bajpayee Bankable Yojna | 12.50 |
| Medium Term Tractor Loan IND | 11.50 |
| Medium Term Tractor Loan PACS | 10.00 |
| Medium Term Higher Education | 12.00 |
| Medium Term JLG Advances PACS | 10.00 |
| Medium Term Khedut Lakshami IND | 11.50 |
| Medium Term Khedut Lakshami PACS | 10.00 |
| Medium Term Solar IND | 11.50 |
| Medium Term Solar PACS | 10.00 |
| Medium Term Milchi Animal 3 Year IND | 11.50 |
| Medium Term Milchi Animal 3 Year PACS | 10.00 |
| Medium Term Milchi Animal 5 Year IND | 11.50 |
| Medium Term Milchi Animal 5 Year PACS | 10.00 |
| Medium Term SGSY – INDIVIDUAL | 12.50 |
| Medium Term SGSY JUTH | 12.00 |
| Medium Term SHG – GENTS | 12.00 |
| Medium Term SHG – MIX | 12.00 |
| Medium Term SHG – NRLM | 12.00 |
| Medium Term SHG – WOMEN | 12.00 |
| Medium Term Non Agricultural Loan Society | 11.00 |
| Medium Term Non Agricultural Other | 12.50 |
| Medium Term Non-Farm IND | 12.50 |
| Medium Term Non-Farm PACS | 11.00 |
| Long Term Housing Farmer INDIVIDUAL | 11.50 |
| Long Term Housing Servant | 14.00 |
| Long Term Housing Farmer PACS | 10.00 |
| Advances against Govt. Security INDIVIDUAL | 11.00 |
| Advances against Govt. Security Society | 11.00 |
| Short Term Gold Loan – AGRI | 9.50 |
| Short Term Gold Loan – Non AGRI | 9.50 |
| Short Term Margin Money Loan | 9.50 |