Skip to main content | --/--/---- --:--:--
Increase Font Size Regular Font Size Decrease Font Size Apply Dark Theme Apply Normal Theme
Mon - Sat : 10:00 am - 5:00 pm

Kisan Credit Card Scheme :

આ યોજના ભારત સરકારશ્રી તરફથી ફરજીયાત બનાવવામાં આવતા બેંક તરફથી તા ૦૧/૦૪/૧૯૯૯ થી ટુંકી મુદત પાક ધિરાણ કિસાન ક્રેડીટ કાર્ડ મારફત આપવામાં આવે છે.

“કિસાન ક્રેડીટ કાર્ડ” ની યોજના મુજ્બ મંડળીના સભાસદ એવા ખેડુતની શાખ જે વાર્ષિક ધોરણે નકકી કરવામાં આવે છે અને ખાતેદાર તેની આવી મંજુર થયેલ શાખમાંથી તેને જરૂર પડે ત્યારે જરૂરીયાત મુજબની રકમનો ઉપાડ કરી શકે છે અને સગવડતા મુજબ આવી ઉપાડની રકમ આ ખાતામાં પરત ભરપાઈ પણ કરી શકે છે. જેથી સભાસદને વ્યાજખાધ ભોગવવી પડતી નથી. અને આ યોજના થકી સભાસદ ડ્યુ ડેઈટ સુધીમાં મંજુર શાખની મર્યાદામાં બચત ખાતાની જેમ જ મુકત રીતે વ્યવહારો કરી શકે છે.

Interest Rates of KCC for PACS

DESCRIPT INT_RATE
KCC RABI SMALL 5.5
KCC RABI UPTO 3LK 5.5
KCC RABI ABOVE 3LK 5.5
KCC KHARIF UPTO 3LK 5.5
KCC KHARIF ABOVE 3LK 5.5
KCC KHARIF SMALL 5.5


Interest rates of KCC for individual

DESCRIPT INT_RATE
ST KCC RABI SMALL 7
ST KCC RABI UPTO 3LK 7
ST KCC RABI ABOVE 3LK 11
ST KCC KHARIF SMALL 7
ST KCC KHARIF UPTO 3LK 7
ST KCC KHARIF ABOVE 3LK 11

Cash Credit Accounts

DESCRIPT INT_RATE
CLEAN CC STAFF 8
WORKING CAPITAL SOCIETY 10.5
CASH CREDIT – SHG NRLM 12
CASH CREDIT – SHG MIX 12
CASH CREDIT – SHG GENTS 12
SWAROJGAR CC – SHG 12
PLEDGE ADVANCES SOCIETY 11
PLEDGE ADVANCES INDIVIDUAL 12.5
HYPOTHICATION ADVANCES 10.5
CASH CREDIT JLG PACS 10.5
CLEAN CC (BAGAYATI) IND 7
CC (BAGAYATI) PACS 5.5
CASH CREDIT SHG WOMEN 12
SWAROJGAR CC INDIVIDUAL 12
CLEAN CC SOCIETY 12
CLEAN CC INDIVIDUAL 12
Copyright © 2024 The Amreli Jilla Madhyastha Sahakari Bank Ltd. Design by © Soft-Tech Solutions